[ISRO] ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

ISRO ભરતી 2023 : આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ રહેજો સાવધાન આવી શકે છે મુશ્કેલી, જાણો તમારું ભવિષ્ય

ISRO ભરતી 2023

[ISRO] ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાંઆ આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ISRO ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ23 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ24 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.isro.gov.in/

પોસ્ટ

પોસ્ટનું નામ
ટેક્નિકલ આસિસ્ટન્ટ
ટેક્નિશિયન
ડ્રાફ્ટ્સમેન
હેવી વિહિકલ ડ્રાઈવર
લાઈટ વિહિકલ ડ્રાઈવર
ફાયરમેન
આ પણ વાંચો : [નવા ફોર્મ ભરાવાના શરૂ] બ્યુટી પાર્લર કીટ સહાય યોજના : તમામ મહિલાઓને મળશે મફત બ્યુટી પાર્લર કીટ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
ટેક્નિકલ આસિસ્ટન્ટડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ (સંબંધિત ફિલ્ડ માં)
ટેક્નિશિયનઆઈટીઆઈ પાસ
ડ્રાફ્ટ્સમેનડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેંડમાં આઈટીઆઈ
હેવી વિહિકલ ડ્રાઈવર10 પાસ + HMV ડ્રાઈવિંગ લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
લાઈટ વિહિકલ ડ્રાઈવર10 પાસ + LVC ડ્રાઈવિંગ લાયસન્સ તથા 3 વર્ષનો અનુભવ
ફાયરમેન10 પાસ

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટરૂપિયા 44,900 થી 1,42,400
ટેક્નિશિયનરૂપિયા 21,700 થી 69,100
ડ્રાફ્ટ્સમેનરૂપિયા 21,700 થી 69,100
હેવી વિહિકલ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200
લાઈટ વિહિકલ ડ્રાઈવરરૂપિયા 19,900 થી 63,200
ફાયરમેનરૂપિયા 19,900 થી 63,200

પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ISRO ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://iprc.gov.in/ પર જાવ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘ્વારા 23 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ 2023 છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here