ભારતીય ડાક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે આવી 10 પાસ ઉપર ભરતીની જાહેરાત

ભારતીય ડાક વિભાગ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઈન્ડિયા પોસ્ટમાં ડ્રાઈવરના પદ માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ભારતીય ડાક વિભાગ ભરતી 2023

ભારતીય દાયક વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 10મુ પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ભારતીય ડાક વિભાગ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામભારતીય ડાક વિભાગ
અરજી કરવાનું માધ્યમઓફલાઇન
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ25 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ24 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://indiapostgdsonline.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ 10 એટલે કે એસ.એસ.સી પાસ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર27 વર્ષ

પગાર ધોરણ

  • નોટિફિકેશનમાં આપેલ માહિતી મુજબ ભારતીય ડાક વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવ્યા બાદ તમને સરકાર તરફથી દર મહિને રૂપિયા 19,900 થી 63,200 સુધી પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ડિયા પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવા માટે તમારે બે પરીક્ષા પાસ કરવાની રહેશે જેમાં પ્રથમ પરીક્ષા લેખિત પરીક્ષા જયારે બીજી પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • જાહેરાતની અંદર તમને એક ફોર્મ જોવા મળશે તેની પ્રિન્ટ કાઢી લો અને તેની અંદર સંપૂર્ણ વિગત ભરી દો.
  • હવે આ પ્રિન્ટ ની સાથે તમામ પ્રમાણપત્રો તથા દસ્તાવેજોની નકલ જોડી દો.
    • હવે આ ફોર્મ સ્પીડ પોસ્ટના માધ્યમથી મદદનીશ નિયામક (Est/ Rectt), O/o ચીફ પોસ્ટમાસ્ટર જનરલ, M.P.સર્કલ ભોપાલ – 462027 ખાતે મોકલી દો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ25 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ24 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો