આયકર વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

Income Tax Recruitment 2023 : ભારતીય ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ, ટેક્ષ આસિસ્ટન્ટ અને MTS ની કુલ 71 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત આ ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો : [MDM] મધ્યાન ભોજન સંસ્થા ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

આયકર વિભાગ ભરતી 2023

ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ઇન્સપેક્ટર, ટેક્ષ ઇન્સપેક્ટર અને MTS ની જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. વિવિધ રમતોમાં ભાગ લીધેલ અને ધોરણ 10 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2023 છે.

આયકર વિભાગ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઇન્કમટેક્ષ વિભાગ
પોસ્ટનું નામઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ, ટેક્ષ આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ71
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળભારતમાં ગમે ત્યાં
ફોર્મની છેલ્લી તારીખ24 માર્ચ 2023
ઓફિશિયલ વેબસાઈટIncometax.gov.in

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ10
ટેક્ષ આસિસ્ટન્ટ32
MTS29
કુલ જગ્યાઓ71
આ પણ વાંચો : [GTU] ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વાઇસ ચાન્સેલર ની જગ્યાઓ માટે ભરતી જાહેર

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષકોઈ પણ યુનિવર્સિટીમાં થી ગ્રેજ્યુએટ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ
ટેક્ષ આસિસ્ટન્ટકોઈ પણ યુનિવર્સિટીમાં થી ગ્રેજ્યુએટ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ
MTSધોરણ 10 પાસ

ઉમર મર્યાદા

પોસ્ટઉમર મર્યાદા
ઇન્સપેક્ટર ઓફ ઇન્કમટેક્ષ30 વર્ષથી વધુ નહિ
ટેક્ષ આસિસ્ટન્ટ18 થી 27 વર્ષ
MTS18 થી 27 વર્ષ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. લેખિત પરીક્ષાના કોલ લેટર ઉમેદવાર ને ટપાલ દ્વારા ઘરે મોકલવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નિયત નમૂનામાં આપેલ ઓફલાઇન ફોર્મની હાર્ડ કોપી કઢાવીને તેમાં માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ જોડીને નીચે આપેલ એડ્રેસ પર તારીખ:24 માર્ચ 2023 સુધી અરજી મોકલવાની રહેશે.

આ પણ વાંચો : આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
  • સરનામું:- Commissioner of Income Tax (Admin and TPS), O/o Principal Chief Commissioner of Income-Tax, Karnataka and Goa Region, Central Revenue Building, No.1, Queen’s Road, Bengaluru, Karnataka-560001.

મહત્વપૂર્ણ તારીખ

ઓફલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ06/02/2023
ફોર્મની છેલ્લી તારીખ24/03/2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here