બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ગુજરાત તથા ભારતની વિવિધ બેંકોમાં બેંક મેનેજરની સરકારી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

IBPS ભરતી 2023

બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા IBPS દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

IBPS ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામબેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા
નોકરીનું સ્થળગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ01 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.ibps.in

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ દ્વારા પ્રોબેશનરી ઓફિસર એટલે કે બેંક મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • વિવિધ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

ઉમર મર્યાદા

  • IBPSની આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. સરકારશ્રીના નિયમો અનુસાર આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

  • ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરસોનેલ સિલેક્શનની આ ભરતીમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 52,000 થી લઈ 55,000 હજાર સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

બેંક મેનેજરના પદ પર સરકારી નોકરી મેળવવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેઈન)
  • પર્સનલ ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ @ www.ibps.in વિઝીટ કરો.
  • અહીં તમને “Recruitment for PO”ની નોટિફિકેશન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ01 ઓગસ્ટ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો