ગુજરાત રજા લિસ્ટ 2023/24 : ગુજરાત સરકાર દ્વારા તમામ જાહેર તથા સ્થાનિક રજાઑનું લિસ્ટ જાહેર

ગુજરાત રજા લિસ્ટ 2023/24 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તે ચકાસણી કરી લેય છે. એટલા માટે થઈ અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. Gujarat Raja List 2023 અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

જાહેર રજાનું લિસ્ટ 2023/24

શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજા લિસ્ટ બહાર પાડવામાં આવે છે. જેથી કરીને સરકારી કર્મચારીઓ રજા લીસ્ટ નાં આધારે તેમનું પોતાનું ટાઈમ ટેબલ ગોઠવતા હોય છે. અને આ લીસ્ટ નાં આધારે કર્મચારીઓ અગાઉ થી કોઈ પણ પ્લાનિંગ કરી શકે છે. ગુજરાત નાં તમામ જીલ્લા નાં રજા લીસ્ટ 2023 ડાઉનલોડ કરવાની લિંક નીચે આપેલ છે.

મરજિયાત રજાઓનું લિસ્ટ 2023/24

Marjiyat Raja List 2023: શિક્ષણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે દર વર્ષે મરજીયાત રજા પણ જાહેર કરવામાં આવે છે. જે રજાઓ મરજીયાત હોય છે. આ રજાઓ મોટા ભાગે જાહેર રાજાની આસપાસ હોય છે. સરકારી કર્મચારીઓ આખા વર્ષમાં 2 મરજીયાત રજા ભોગવી શકે છે. જેનું લીસ્ટ નીચે આપવામાં આવેલ છે.

બેન્કો માટે રજાઓનું લિસ્ટ

Gujarat Bank Raja List: 2023ની શરૂઆત રજા સાથે થઇ હતી. એટલા માટે પ્રથમ તારીખે બેંકો બંધ રહી હતી.. હવે નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તો અમે તમને બેંકની રજાઓની નવી યાદી પણ જણાવીએ છીએ. તો ચાલો જાણીએ કે વર્ષ 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી બેંકો કેટલા દિવસ અને ક્યારે બંધ રહેશે.

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 હેઠળ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો બેંક રજાઓનું લિસ્ટ બનાવે છે. ભારતમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે રાષ્ટ્રીય રજા અને સરકારી રજા હોય છે. Gujarat Raja List 2023 એટલા માટે તે દિવસોમાં બેંકો બંધ રહે છે.

મહત્વપૂર્ણ લિન્ક

સામાન્ય રજાઓ 2023અહીં ક્લિક કરો
મરજીયાત રજાઓ 2023અહીં ક્લિક કરો
બેન્‍કો માટે જાહેર રજાઓ 2023અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
Scroll to Top