કોચીન શીપયાર્ડ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

કોચીન શીપયાર્ડ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈટીઆઈ પાસ માટે 300+ જગ્યાઓ પર નોકરી મેળવવાની તક આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

કોચીન શીપયાર્ડ ભરતી 2023

કોચીન શીપયાર્ડ લિમિટેડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

કોચીન શીપયાર્ડ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામકોચીન શિપયાર્ડ લિમિટેડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ14 મે 2023
અરજી કરવાની શરૂઆતની તારીખ14 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ cochinshipyard.in

પોસ્ટનું નામ

પોસ્ટનું નામજગ્યાઓ
શીટ મેટલ વર્કર21
વેલ્ડર34
ફીટર88
ડીઝલ મેકેનિક19
મોટર વિહિકલ મેકેનિક5
પ્લમ્બર21
પેઈન્ટર12
ઈલેક્ટ્રીશિયન42
ઇલેક્ટ્રોનિક મેકેનિક19
ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક34
શિપવ્રેઈટ વૂડ5
કુલ ખાલી જગ્યા300

શૈક્ષણિક લાયકાત

  • CSLની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા જે તે ટ્રેડમાં ITI પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. તથા અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં વિસ્તારપૂર્વક જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

વર્ષમાસિક પગારધોરણઓવરટાઈમ વળતર
પ્રથમ વર્ષરૂપિયા 23,300રૂપિયા 4,900
બીજું વર્ષરૂપિયા 24,400રૂપિયા 5,000
ત્રીજું વર્ષરૂપિયા 24,800રૂપિયા 5,100

પસંદગી પ્રક્રિયા

  • કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં નોકરી મેળવવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પરીક્ષા તથા ત્યારબાદ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે કોચીન શિપયાર્ડ લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે સત્તાવાર વેબસાઈટ @ cochinshipyard.in વિઝીટ કરો.
  • હવે “Career” સેકશન માં જાઓ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ14 મે 2023
અરજી કરવાની છેલ્લી તારીખ28 જુલાઈ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો