ગુજરાત આશ્રમ શાળા દ્વારા વિવિધ જગ્યાઑ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

ગુજરાત આશ્રમ શાળા ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે. કારણ કે ગુજરાતની વિવિધ આશ્રમ શાળાઓમાં પરીક્ષા વગર કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

ગુજરાત આશ્રમ શાળા ભરતી

ગુજરાત આશ્રમ શાળા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઑ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત આશ્રમ શાળા ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ29 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ29 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ gujarat-education.gov.in

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દ્વારા શિક્ષણ સહાયક એટલે કે ટીચરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગોડાઉન સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ખેડૂતોને પાકસંગ્રહ ગોડાઉન બનાવવા માટે મળશે 75 હજારની સહાય

શૈક્ષણિક લાયકાત

  • આશ્રમ શાળા ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે એમ.એ બી.એડ તથા ટેટ-1, ટેટ-2 પાસ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • આશ્રમ શાળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ અનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરી લેવા વિનંતી.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/સ્કિલ ટેસ્ટ અથવા લેખિત પરીક્ષા દ્વારા પણ કરવામાં આવી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં અરજી મોકલવાનું સરનામું – મેનેજીંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી દાહોદ “મનોરથ બંગલો” ગીત નંદન એપાર્ટમેન્ટ સામે, ગોવિંદનગર, દાહોદ તા. જિ. દાહોદ પિન 389151 છે.
  • અરજી ઓફલાઈન માધ્યમ આર.પી.એ.ડીથી જ કરવાની રહેશે.
આ પણ વાંચો : OPAL સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ29 જુલાઈ 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 ઓગસ્ટ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો