GSRTC મહેસાણા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

GSRTC મહેસાણા ભરતી 2023 : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC મહેસાણા ભરતી 2023) એ એપ્રેન્ટિસ પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

GSRTC મહેસાણા ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઑ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC મહેસાણા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
નોકરી સ્થળમહેસાણા
અરજી કરવાની છેલ્લી તારીખ12-12-2023
અરજીનો પ્રકારઓફલાઇન

પોસ્ટનું નામ

  • એપ્રેન્ટિસ

શૈક્ષણિક લાયકાત

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ટ્રેડ આધારિત નક્કી કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરત તપાસો.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર25 વર્ષ

પગાર ધોરણ

  • 7,000 રૂપિયા પ્રતિ મહિનાના

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

ઉમેદવારોએ WWW.APPRENTICESHIPINDIA.GOV.IN વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી ખાતેથી જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૨-૧૨-૨૦૨૩ સુધી ૧૧.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક સુધીના સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો) સિવાય અરજી પત્રક મેળવી, શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહીત અરજીપત્રક તા. ૧૨-૧૨-૨૦૨૩ સુધીમાં જમા કરાવવાનું રહેશે જે ઉમેદવારોએ અગાઉ કોઈ પણ જગ્યાએ એપ્રેન્ટીસ કરેલ હોય અથવા હાલમાં તાલીમમાં હોય કે ઓર્ડર લીધેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિ. નોંધ:- ITI માં મેળવેલ ગુણના આધારે મેરીટના ધોરણે પસંદગી કરવામાં આવશે. અરજી પત્રક મેળવવાનું સ્થળઃ એસ.ટી. વિભાગીય કચેરી. કચેરી, ગાયત્રી મંદિર રોડ, મહેસાણા

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ12-12-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો