કલ્ટીવેટર સહાય યોજના 2023 : સરકાર આપશે ખેડૂતોને કલ્ટી ખરીદવા માટે 50 હજારની સહાય

કલ્ટીવેટર સહાય યોજના 2023 : કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોને સીસ્કો લાભ આપવા માટે વિવિધ યોજનાઓ બહાર આવી છે. અગાઉના આર્નાટીકલમાં આપણે લાઈટનેટ ડીગર સહાય યોજના, સબમીક પાક સંગ્રહ ગોધ, માલવાહક અન્ય પરસીડી 2023, રોટાવેટર સહાય યોજનાની વિસ્તૃત માહિતી. સરકાર દ્વારા કૃષિ કામમાં મદદરૂપ સાધન પણ સહાય પૂરી પાડવામાં આવે છે. આજના આર્ટીકલમાં આપણે કલ્ટીવેટર સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી મેળવવી.

કલ્ટીવેટર સહાય યોજના 2023

આઈ ખેડૂત પોર્ટલ માં અનેક વિભાગની યોજના ચલાવવામાં આવે છે. તાજેતરમાં ખેતીવાડીની 39 જેટલી યઓજનાઓ બહાર પાડવામાં આવી છે. જેમાં કલ્ટીવેટર સહાય યોજના શું છે? કલ્ટીવેટર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું. આજે, અમે I-Kedut પોર્ટલ પર ઉપલબ્ધ નવી યોજના વિશે વાત કરવા માટે ઉત્સાહિત છીએ જે ખાસ કરીને ખેડૂતો માટે cultivators કલ્ટીવેટર સબસિડી ઓફર કરે છે! કૃષિ વિભાગ ખેડૂતોને તેમની કૃષિ પ્રવૃત્તિઓ, સંલગ્ન કાર્યો અને અન્ય ઘણી રીતે મદદ કરવા માટે દર થોડા દિવસે સતત નવી યોજનાઓ રજૂ કરે છે. તાજેતરમાં, અમે ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારા (Rise in MSP For Kharif Crops) અંગે ચર્ચા કરી હતી.

કલ્ટીવેટર સહાય યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામકલ્ટીવેટર સહાય યોજના
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને કલ્ટીવેટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે. 
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?ખેડૂતને કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50,000/- હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.  
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન

કલ્ટીવેટર સહાય યોજનાનો ઉદેશ્ય

  • ખેતરમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે સારી ખેડ કરવી ખુબજ જરૂરી છે. કલ્ટીવેટર એક આવું સાધન છે જેનાથી સારી ખેડ થાય છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને કલ્ટીવેટરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

કલ્ટીવેટર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 5 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

કલ્ટીવેટર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર લાભોટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી થી ચાલતા કલ્ટીવેટર માટે કુલખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૧૬ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૫ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
સામાન્ય વર્ગના નાના/સિમાંત અને મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભોટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુહોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિનાં ખેડૂતો માટે મળવાપાત્ર લાભોટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
અનુસુચિત જાતિનાં ખેડૂતો માટેટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા કલ્ટીવેટર માટે કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજો

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી કલ્ટીવેટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ જે તમે Anyror Gujarat પરથી ડાઉનલોડ કરી શકો છો.
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

અરજી કઈ રીતે કરવી?

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-3 કલ્ટીવેટર પર ક્લિક કરવું.
  • જેમાં કલ્ટીવેટર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી Confirm થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે Print મેળવી શકશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો