[CHE] ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

CHE ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારમાં 531+ જગ્યાઓ પર વગર પરીક્ષાએ સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ પર ચંદ્રમા કરશે પોતાની કૃપા, જાણો તમારું ભવિષ્ય

CHE ગુજરાત ભરતી 2023

ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર CHE દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

CHE ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ12 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઇટhttps://www.rascheguj.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અધ્યાપક સહાયકની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત વિસ્તારપૂર્વક તમે નીચે આપેલ જાહેરાતમાં વાંચી શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગારધોરણ રૂપિયા 40,176 ચુકવવામાં આવશે ત્યારબાદ તમને સરકારશ્રીના નિયમો મુજબ લઘુતમ વેતન ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઈટ https://www.rascheguj.in/ વિઝીટ કરો.
  • હવે તમને આ વેબસાઈટના અંતિમ ભાગમાં “Important Links” નું સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
  • હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરો લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા ત્યાં આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ભરી ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના 2023 : સરકાર આપશે નવો ધંધો શરૂ કરવા માટે રૂપિયા 8 લાખની સહાય

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ12 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ02 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો