પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ), પાલનપુર ખાતે ટાટા મોટરસ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ માટે ભરતી મેળાનું આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 03-01-2023ના રોજ ભરતી મેળા સમયે હાજર રહી શકશે.
પાલનપુર રોજગાર ભરતી મેળો 2023
પાલનપુર રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં એક ભરતી મેળાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ કચેરી દ્વારા 285 જગ્યાઓ ભરવા માટે 8 પાસથી લઈને ગ્રેજયુટ સુધીના ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતી મેળામાં જે કોઈ લાયક ઉમેદવાર ભાગ લેવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ નામ | પાલનપુર રોજગાર ભરતી મેળો 2022 |
કંપની નામ | ટાટા મોટરસ |
હોદ્દાનું નામ | ટ્રેઈની FTC |
કુલ જગ્યા | 250+ |
સંસ્થા | ITI પાલનપુર |
સ્થળ | ITI પાલનપુર (4થો માળ કોન્ફરન્સ હોલ) |
ભરતી મેળા તારીખ | 03-01-2023 (મંગળવાર) |
ભરતી મેળા સમય | સવારે 10:30 કલાક |
સત્તાવાર વેબસાઈટ | anubandham.gujarat.gov.in |
પોસ્ટ
- ટ્રેની FTC
શૈક્ષણિક લાયકાત
- ફીટર
- ઈલેક્ટ્રીશીયન
- વેલ્ડર
- મશીનિષ્ટ
- મોટર મીકેનીક
- ડીઝલ મીકેનીક
- ટર્નર
- ઇલેક્ટ્રોનિકસ મીકેનીક / IT
- આર.એફ.એમ.
- વાયરમેન
- જનરલ મીકેનીક
- આઈ.એમ
ઉમર મર્યાદા
- 18 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ.
- 2016 થી 2021ના પાસ આઉટ
પગાર ધોરણ
- પગાર : 12,850/-
- દર મહીને 15,000/- સ્કોલરશીપ
અન્ય લાભ
- મહીને 50 રૂપિયા કેન્ટીન
- મહીને 400 રૂપિયા વ્હીકલ
- 7,50,000નો વીમો
- 1,00,000નો મેડીકલેમ
- સેફટી સૂઝ અને યુનિફોર્મ
- રવિવાર અને જાહેર રજાએ રજા
અરજી કરવાના આધાર પુરાવા
- ધોરણ 10 અને આઈ.ટી.આઈ તમામ માર્કશીટ (2 ઝેરોક્ષ સાથે)
- આધારકાર્ડ
- 3 પાસપોર્ટ ફોટો
- બાયોડેટા
પસંદગી પ્રક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફિલિંગ
- મૌખિક ઈન્ટરવ્યુ
મહત્વપૂર્ણ તારીખ
- 03-01-2023 (સવારે 10 કલાકે)
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |