Advertisements

ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 : જીલ્લા પંચાયત કચેરી – ગીર સોમનાથ ખાતે કાયદા સલાહકારની જગ્યા પ્રારંભિક 11 માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે.
આ પણ વાંચો : ભારતીય ડાક વિભાગમા આવી વિવિધ જગ્યાઓ માટે ભરતી |
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભરતી
ગીર સોમનાથ જીલા પંચાયત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર કાયદા સલાહકારની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ગીર સોમનાથ જિલ્લા પંચાયત ભરતી – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | ગીર સોમનાથ જીલ્લા પંચાયત કાયદા સલાહકાર ભરતી 2022 |
પોસ્ટ નામ | કાયદા સલાહકાર |
કુલ જગ્યા | 1 |
સંસ્થા | ગીર સોમનાથ જીલ્લા પંચાયત કચેરી |
સત્તાવાર વેબસાઈટ | https://girsomnathdp.gujarat.gov.in/ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
- કાયદા સલાહકાર
શૈક્ષણિક લાયકાત
- ઓછામાં ઓછી ભારતની માન્ય યુનિવર્સીટીમાં કાયદાના સ્નાતકની ડિગ્રી.
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ.
- CCC+ લેવલનું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
ઉમર મર્યાદા
- 50 વર્ષ
પગાર ધોરણ
- રૂ. 60,000/- માસિક એકત્રિત વેતન પર કોઇપણ જાતના ભથ્થા કે પગારપંચના લાભો મળવાપાત્ર નથી.
અનુભવ
- ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ઉપરનું પ્રભુત્વ હોવું જોઈએ.
- કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જીલ્લા વિકાસ અધિકારી શ્રીની રહેશે.
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
અરજી કઈ રીતે કરવી?
અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ જીલ્લા પંચાયતની વેબ સાઈટ https://girsomnathdp.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકશે અથવા જીલ્લા પંચાયત ગીર સોમનાથની મહેકમ શાખામાંથી રૂબરૂ મેળવી શકાશે.
સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે જાહેરાત પ્ર્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસમાં આપેલ સરનામે રજી. પો. એડી. થી / રૂબરૂ આપવાની રહેશે.
- સરનામુ
- જીલ્લા વિકાસ અધિકારી,
- મહેકમ શાખા,
- જીલ્લા પંચાયત – ગીર સોમનાથ,
- મું. ઇણાજ,
- તા. વેરાવળ
- પીન. 362269
મહત્વપૂર્ણ તારીખ
- છેલ્લી તારીખ : જાહેરાત પ્ર્રસિદ્ધ થયા તારીખથી 10 દિવસમાં
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |