સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા ભરતી : શ્રી સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા ખાતે સ્ટાફની ભરતી. સેલ્ફ ફાયનાન્સ કોલેજો માટે અરજીઓ મંગાવવામાં આવે છે. નીચેની વિગતો તપાસો.
સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.