પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પર્યાવરણ અને વન મંત્રાલયમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી
પર્યાવરણ અને વન મંત્રાલય વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
પર્યાવરણ અને વન મંત્રાલય ભરતી – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય |
પોસ્ટનું નામ | સ્ટાફ કાર ડ્રાઈવર |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 08 મે 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 08 મે 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 31 મે 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | @envfor.nic.in |
પોસ્ટ
- સ્ટાફ કાર ડ્રાઈવર
શૈક્ષણિક લાયકાત
પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ – 10 પાસ કરેલું હોવું જોઈએ તથા તમને ડ્રાઇવિંગનો 3 વર્ષથી લઈ 5 વર્ષ સુધીનો અનુભવ હોવો જોઈએ.
ઉમર મર્યાદા
- નિયમો પ્રમાણે
પગાર ધોરણ
મિનિસ્ટ્રી ઓફ એનવાયરનમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેન્ટ ચેન્જની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે . પગારની સાથે સાથે ઉમેદવારને અન્ય ઘણા લાભો પણ મળી શકે છે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ લીધા પછી કરવામાં આવી શકે છે. મંત્રાલય દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે એમઓઈએફ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ @ envfor.nic.in પર જઈ Recruitment સેકશન માં જાઓ અને ફોર્મ ડાઉનલોડ કરી લો.
- હવે આ ફોર્મ માં તમામ ડીટેલ ભરી દો તથા સાથે જરૂરી પુરાવાઓ જોડી દો.
- આ ભરતીમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- ઓફલાઈન તમે પોસ્ટના માધ્યમ થી અરજી કરી શકો છો જે માટે સરનામું પૃથ્વી વિંગ, 1st ફ્લોર, ઇન્દિરા પર્યાવરણ ભવન, જોર બાઘ રોડ, અલીગંજ, નવી દિલ્લી – 110003 છે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ | 08 મે 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 મે 2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |