સરકારી મુદ્રણાલય ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે 9 પાસ ઉપર ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

ગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023 : એપ્રેન્ટીસ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં બુક બાઈન્ડર, ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે. જે મિત્રો ગાંધીનગર સરકારી પ્રિન્ટીંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ સારો મોકો છે. એપ્રેન્ટીસ ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

આ પણ વાંચો : [GSCPS] ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સરકારી મુદ્રણાલય ગાંધીનગર ભરતી 2023

સરકારી મુદ્રણાલય ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

સરકારી મુદ્રણાલય ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલગાંધીનગર સરકારી મુદ્રણાલય ભરતી 2023
પોસ્ટ નામબુક બાઈન્ડર, ઓફસેટ મશીન માઈન્ડર
કુલ જગ્યા12
નોકરી સ્થળગાંધીનગર
અરજી છેલ્લી તારીખ24-042023
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
ટ્રેડજગ્યા
બુક બાઈન્ડર09
ઓફસેટ મશીન માઈન્ડર03
આ પણ વાંચો : [GUVNL] ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડરધોરણ 9 પાસ
ઓફસેટ મશીન માઈન્ડરધોરણ 10 પાસ (સાયન્સ વિષય સાથે)

ઉમર મર્યાદા

  • દરેક ટ્રેડ માટે તારીખ 24-04-2023ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

પગાર ધોરણ

  • તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ રહેશે.પસંદગી

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું પ્રમાણે થશે (નિયમો મુજબ)

અરજી કઈ રીતે કરવી?

જરૂરી લાયકાતના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સાથે તા. 24-04-2023 સુધીમાં આપેલ સરનામે મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે.

  • સરનામું
    • શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,
    • સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,
    • ઘ-7 સર્કલ નજીક,
    • સેક્ટર 29,
    • ગાંધીનગર 382029
આ પણ વાંચો : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1031 જગ્યાઓ માટે વિવિધ પોસ્ટો પર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 24-042023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here