NHM મોરબી ભરતી 2023 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન અને અન્ય કર્મચારીઓની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ 11 માસના કરાર માટેની 40 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 20-03-2023 થી તારીખ 27–03-2023 સુધીમાં arogyasathi.gujarat.gov.in જઈને ફોર્મ ભરી શકશે.
નેશનલ હેલ્થ મિશન મોરબી વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
આયુષ તબીબ (PHC કક્ષાએ)
BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન
M.Sc. Food and Nutrition / Post Graduate diploma in food and nutrition / dietetics.
ફાર્માસિસ્ટ (RBSK/PHC)
B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
ફાર્માસિસ્ટ (GUHP)
B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
લેબોરેટરી ટેકનીશીયન
B.Sc. કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી, M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી તેમજ ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી DMLTનો એક વર્ષનો કોર્ષ ફરજીયાત કરેલ હોવો જોઈએ.
સ્ટાફ નર્સ
B.Sc. નર્સિંગ / ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી (GNM).
RBSK ફિમેલ હેલ્થ વર્કર
FHW / ANM ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ.
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ
10th પાસ અને ITI (રેફ્રીજરેટર એર કંડીશનર કોર્ષ).
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર
બી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફીસ કોર્ષ તથા ઓફીસ સંચાલન અને ફાઈલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી.