[NHM] નેશનલ હેલ્થ મિશન મોરબી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

NHM મોરબી ભરતી 2023 : નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનીશીયન અને અન્ય કર્મચારીઓની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે ભરવા તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવે છે. નેશનલ હેલ્થ મિશન અંતર્ગત મોરબી જીલ્લામાં વિવિધ 11 માસના કરાર માટેની 40 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 20-03-2023 થી તારીખ 2703-2023 સુધીમાં arogyasathi.gujarat.gov.in જઈને ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશિવાળા વ્યક્તિઓમાં બનશે શુભયોગ, થશે બધી ઈચ્છાઓ પૂરી

NHM મોરબી ભરતી 2023

નેશનલ હેલ્થ મિશન મોરબી વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

NHM મોરબી ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલNHM મોરબી ભરતી 2023 (NHM મોરબી)
પોસ્ટ નામસ્ટાફ નર્સ, લેબ ટેકનીશીયન અને અન્ય
કુલ જગ્યા40
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ27-03-2023
સત્તાવાર વેબસાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
આયુષ તબીબ (RBSK)4
આયુષ તબીબ (PHC કક્ષાએ)1
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન1
ફાર્માસિસ્ટ (RBSK/PHC)12
ફાર્માસિસ્ટ (GUHP)1
લેબોરેટરી ટેકનીશીયન1
સ્ટાફ નર્સ6
RBSK ફિમેલ હેલ્થ વર્કર12
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ1
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર1
કુલ જગ્યાઓ40
આ પણ વાંચો : તબેલા લોન સહાય યોજના 2023 : ગુજરાત સરકાર આપશે તબેલો બનાવવા માટે 4 લાખની લોન સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
આયુષ તબીબ (RBSK)BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
આયુષ તબીબ (PHC કક્ષાએ)BHMS / BAMS ગુજરાત હોમિયોપેથીક/આયુર્વેદિક કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશનM.Sc. Food and Nutrition / Post Graduate diploma in food and nutrition / dietetics.
ફાર્માસિસ્ટ (RBSK/PHC)B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
ફાર્માસિસ્ટ (GUHP)B.Pharm / M.Pharm ગુજરાત ફાર્મસી કાઉન્સીલનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.
લેબોરેટરી ટેકનીશીયનB.Sc. કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી, M.Sc. ઓર્ગેનિક કેમેસ્ટ્રી/માયક્રોબાયોલોજી તેમજ ગુજરાતની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી DMLTનો એક વર્ષનો કોર્ષ ફરજીયાત કરેલ હોવો જોઈએ.
સ્ટાફ નર્સB.Sc. નર્સિંગ / ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી (GNM).
RBSK ફિમેલ હેલ્થ વર્કરFHW / ANM ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન ફરજીયાત જોઈએ.
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ10th પાસ અને ITI (રેફ્રીજરેટર એર કંડીશનર કોર્ષ).
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટરબી.કોમ તથા કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં સર્ટીફીકેટ કોર્ષ અને ટેલી, એમ.એસ.ઓફીસ કોર્ષ તથા ઓફીસ સંચાલન અને ફાઈલ પદ્ધતિમાં કુશળતા સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગની જાણકારી.

ઉમર મર્યાદા

પોસ્ટમહતમ ઉંમર
આયુષ તબીબ (RBSK)40 વર્ષ
આયુષ તબીબ (PHC કક્ષાએ)40 વર્ષ
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશન35 વર્ષ
ફાર્માસિસ્ટ (RBSK/PHC)40 વર્ષ
ફાર્માસિસ્ટ (GUHP)40 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન58 વર્ષ
સ્ટાફ નર્સ45 વર્ષ
RBSK ફિમેલ હેલ્થ વર્કર45 વર્ષ
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટ40 વર્ષ
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટર40 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર
આયુષ તબીબ (RBSK)રૂ. 25000/-
આયુષ તબીબ (PHC કક્ષાએ)રૂ. 25000/-
પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રીશનરૂ. 14000/-
ફાર્માસિસ્ટ (RBSK/PHC)રૂ. 13000/-
ફાર્માસિસ્ટ (GUHP)રૂ. 11000/-
લેબોરેટરી ટેકનીશીયનરૂ. 13000/-
સ્ટાફ નર્સરૂ. 13000/-
RBSK ફિમેલ હેલ્થ વર્કરરૂ. 12500/-
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સીન લોજીસ્ટીક આસિસ્ટન્ટરૂ. 10000/-
એકાઉન્ટન્ટ-ડેટા એન્ટ્રી ઓપરેટરરૂ. 13000/

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.
આ પણ વાંચો : દહેજ SEZ લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : 27-032023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here