રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023 : ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવોમાં આજે મોટો ઉછાળ, જાણો આજના તાજા ભાવ

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ભરતી 2023

ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 37 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલરીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023
પોસ્ટ નામવિવિધ
કુલ જગ્યા37
મિશનગુજરાત નેશનલ હેલ્થ મિશન
છેલ્લી તારીખ28-022023
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ07
DEIC આર.બી.એસ.કે. મેનેજર02
DEIC પિડિયાટ્રીશીયન05
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ02
DEIC ફિઝીયોથેરાપીસ્ટ03
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ04
DEIC સાયકોલોજીસ્ટ02
ઓપ્ટોમેટ્રિસ્ટ02
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર01
લેબોરેટરી ટેક્નીશીયન01
ડેન્ટલ ટેકનીશીયન04
RMNCH + A કાઉન્સેલર01
JSSK કાઉન્સેલર01
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ.02
આ પણ વાંચો : [GPCL] ગુજરાત પાવર કોર્પોરેશન લિ. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામલાયકાત
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટમાન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.Com) સ્નાતક સાથે કોમ્પ્યુટરની બેઝીક જાણકરી.
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની જાણકારી.
કાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ હોવો જરૂરી છે.
ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો અનુભવ.
DEIC આર.બી.એસ.કે. મેનેજરમાસ્ટર ઇન ડીસેબ્લીટી રિહાબ્લીટેશન એડમીનીસ્ટ્રેશન (MDRA).
રિહાબ્લીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (RCI)ની મંજુરીનુ સર્ટીફીકેટ.
બેચલર ઇન ફીઝીયોથેરાપી/બેચલર ઇન ઓક્યુપેશન થેરાપી/બેચલર ઇન પ્રોસ્થેટીક એન્ડ ઓર્થોટીક / BSC નર્સિંગ / અધર RCI રીકોગ્નાઈઝ ડિગ્રી.
હોસ્પિટલ / હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અથવા ડીપ્લોમા (ડીપ્લોમા માટે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી).
ઓછામાં ઓછા 2 વર્ષનો હોસ્પિટલ / હેલ્થ પ્રોગ્રામનો અનુભવ.
DEIC પિડિયાટ્રીશીયનએમ.બી.બી.એસ. પિડિયાટ્રીશીયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.
મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનું રજીસ્ટ્રેશન.
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી.
ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.
DEIC ફિઝીયોથેરાપીસ્ટભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ફીઝીયોથેરાપીમાં સ્નાતક.
ફીઝીયોથેરાપી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન.
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક.
DEIC સાયકોલોજીસ્ટભારતની કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ.
ઓપ્ટોમેટ્રિસ્ટકોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઓપ્ટોમેટ્ર
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટરMSC ઇન ડીસેબ્લીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેનશન) અને ફિઝીયોથેરાપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજિસ્ટમાં સ્નાતક અથવા
પોસ્ટ ગ્રજ્યુએટ ડીપ્લોમા ઇન અર્લી ઇન્ટરવેનશન અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક.
લેબોરેટરી ટેક્નીશીયનકોઈપણ માન્ય યુનિવર્સીટી મેડીકલ લેબોરેટરી ટેક્નીશયનની ડીપ્લોમાં અથવા બેચલર ડિગ્રી.
ડેન્ટલ ટેકનીશીયનકોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ડેન્ટલ ટેકનિશિયનનો 1 અથવા 2 વર્ષનો કોર્ષ
RMNCH + A કાઉન્સેલરસોશિયલ વર્કમાં અનુસ્નાતક.
કાઉન્સિલિંગનો સર્ટીફિકેટ કોર્ષ. (સર્ટીફીકેટ હોવું જરૂરી)
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
ટીમમા કામ કરવાની ક્ષમતા
JSSK કાઉન્સેલરકોઇપણ ગ્રેજ્યુએટ.
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
ટીમમા કામ કરવાની ક્ષમતા
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ.કોઇપણ ગ્રેજ્યુએટ.
કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિગ્રી/ડીપ્લોમાં (સર્ટીફીકેટ હોવું જરૂરી)
MS OFFICEની જાણકારી.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ.

ઉમર મર્યાદા

પોસ્ટઉમર મર્યાદા
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC આર.બી.એસ.કે. મેનેજરમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC પિડિયાટ્રીશીયનમહત્તમ વયમર્યાદા 65 વર્ષ
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC ફિઝીયોથેરાપીસ્ટમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC સાયકોલોજીસ્ટમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
ઓપ્ટોમેટ્રિસ્ટમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટરમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
લેબોરેટરી ટેક્નીશીયનમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
ડેન્ટલ ટેકનીશીયનમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
RMNCH + A કાઉન્સેલરમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
JSSK કાઉન્સેલરમહત્તમ વયમર્યાદા 45 વર્ષ
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ.મહત્તમ વયમર્યાદા 45 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર ધોરણ
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટરૂ. 13000/-
DEIC આર.બી.એસ.કે. મેનેજરરૂ. 24000/-
DEIC પિડિયાટ્રીશીયનરૂ. 50000/-
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલરૂ. 25000/-
DEIC ફિઝીયોથેરાપીસ્ટરૂ. 15000/-
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટરૂ. 15000/-
DEIC સાયકોલોજીસ્ટરૂ. 11000/-
ઓપ્ટોમેટ્રિસ્ટરૂ. 12500/-
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટરરૂ. 11000/-
લેબોરેટરી ટેક્નીશીયનરૂ. 13000/-
ડેન્ટલ ટેકનીશીયનરૂ. 12000/-
RMNCH + A કાઉન્સેલરરૂ. 16000/-
JSSK કાઉન્સેલરરૂ. 12000/-
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ.રૂ. 12000/-

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, પસંદગી પ્રક્રિયા વિષે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓનો દિવસ રહેશે કઠિન, જાણો તમારું ભવિષ્ય

અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવાર ફક્ત https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આરપીએડી/સ્પીડ પોસ્ટ/કુરિયર/સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 18-02-2023
  • અરજી છેલ્લી તારીખ : 28-02-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here