
રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023 : ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.
રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ભરતી 2023
ગુજરાત નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 37 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | રીજીયોનલ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગર ભરતી 2023 |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | 37 |
મિશન | ગુજરાત નેશનલ હેલ્થ મિશન |
છેલ્લી તારીખ | 28-02–2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
પોસ્ટ
પોસ્ટ | જગ્યાઓ |
---|---|
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ | 07 |
DEIC આર.બી.એસ.કે. મેનેજર | 02 |
DEIC પિડિયાટ્રીશીયન | 05 |
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ | 02 |
DEIC ફિઝીયોથેરાપીસ્ટ | 03 |
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ | 04 |
DEIC સાયકોલોજીસ્ટ | 02 |
ઓપ્ટોમેટ્રિસ્ટ | 02 |
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર | 01 |
લેબોરેટરી ટેક્નીશીયન | 01 |
ડેન્ટલ ટેકનીશીયન | 04 |
RMNCH + A કાઉન્સેલર | 01 |
JSSK કાઉન્સેલર | 01 |
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ. | 02 |
શૈક્ષણિક લાયકાત
જગ્યાનું નામ | લાયકાત |
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ | માન્ય યુનિવર્સીટીના કોમર્સ (B.Com) સ્નાતક સાથે કોમ્પ્યુટરની બેઝીક જાણકરી. MS OFFICEની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની જાણકારી. કાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરનો સર્ટિફિકેટ હોવો જરૂરી છે. ઓછામાં ઓછા 2 થી 3 વર્ષનો અનુભવ. |
DEIC આર.બી.એસ.કે. મેનેજર | માસ્ટર ઇન ડીસેબ્લીટી રિહાબ્લીટેશન એડમીનીસ્ટ્રેશન (MDRA). રિહાબ્લીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડીયા (RCI)ની મંજુરીનુ સર્ટીફીકેટ. બેચલર ઇન ફીઝીયોથેરાપી/બેચલર ઇન ઓક્યુપેશન થેરાપી/બેચલર ઇન પ્રોસ્થેટીક એન્ડ ઓર્થોટીક / BSC નર્સિંગ / અધર RCI રીકોગ્નાઈઝ ડિગ્રી. હોસ્પિટલ / હેલ્થ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી અથવા ડીપ્લોમા (ડીપ્લોમા માટે 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી). ઓછામાં ઓછા 2 વર્ષનો હોસ્પિટલ / હેલ્થ પ્રોગ્રામનો અનુભવ. |
DEIC પિડિયાટ્રીશીયન | એમ.બી.બી.એસ. પિડિયાટ્રીશીયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડીયાનું રજીસ્ટ્રેશન. |
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ | ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સીટીમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન. |
DEIC ફિઝીયોથેરાપીસ્ટ | ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ફીઝીયોથેરાપીમાં સ્નાતક. ફીઝીયોથેરાપી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રજીસ્ટ્રેશન. |
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ | ભારતની કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી સ્પિચ અને લેન્ગવેજ પેથોલોજીમાં સ્નાતક. |
DEIC સાયકોલોજીસ્ટ | ભારતની કોઈ પણ માન્ય યુનિવર્સીટીમાંથી ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ. |
ઓપ્ટોમેટ્રિસ્ટ | કોઇપણ માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ / પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ઓપ્ટોમેટ્ર |
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર | MSC ઇન ડીસેબ્લીટી સ્ટડી (અર્લી ઇન્ટરવેનશન) અને ફિઝીયોથેરાપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજિસ્ટમાં સ્નાતક અથવા પોસ્ટ ગ્રજ્યુએટ ડીપ્લોમા ઇન અર્લી ઇન્ટરવેનશન અને ફિઝીયોથેરપી અથવા ઓક્યુપેશનલ થેરપી અથવા સ્પીચ લેન્ગવેજ પેથોલોજીસ્ટમાં સ્નાતક. |
લેબોરેટરી ટેક્નીશીયન | કોઈપણ માન્ય યુનિવર્સીટી મેડીકલ લેબોરેટરી ટેક્નીશયનની ડીપ્લોમાં અથવા બેચલર ડિગ્રી. |
ડેન્ટલ ટેકનીશીયન | કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ડેન્ટલ ટેકનિશિયનનો 1 અથવા 2 વર્ષનો કોર્ષ |
RMNCH + A કાઉન્સેલર | સોશિયલ વર્કમાં અનુસ્નાતક. કાઉન્સિલિંગનો સર્ટીફિકેટ કોર્ષ. (સર્ટીફીકેટ હોવું જરૂરી) MS OFFICEની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી. ટીમમા કામ કરવાની ક્ષમતા |
JSSK કાઉન્સેલર | કોઇપણ ગ્રેજ્યુએટ. MS OFFICEની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી. ટીમમા કામ કરવાની ક્ષમતા |
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ. | કોઇપણ ગ્રેજ્યુએટ. કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડિગ્રી/ડીપ્લોમાં (સર્ટીફીકેટ હોવું જરૂરી) MS OFFICEની જાણકારી. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી. ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ. |
ઉમર મર્યાદા
પોસ્ટ | ઉમર મર્યાદા |
---|---|
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
DEIC આર.બી.એસ.કે. મેનેજર | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
DEIC પિડિયાટ્રીશીયન | મહત્તમ વયમર્યાદા 65 વર્ષ |
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
DEIC ફિઝીયોથેરાપીસ્ટ | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
DEIC સાયકોલોજીસ્ટ | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
ઓપ્ટોમેટ્રિસ્ટ | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
લેબોરેટરી ટેક્નીશીયન | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
ડેન્ટલ ટેકનીશીયન | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
RMNCH + A કાઉન્સેલર | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
JSSK કાઉન્સેલર | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ. | મહત્તમ વયમર્યાદા 45 વર્ષ |
પગાર ધોરણ
પોસ્ટ | પગાર ધોરણ |
---|---|
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ | રૂ. 13000/- |
DEIC આર.બી.એસ.કે. મેનેજર | રૂ. 24000/- |
DEIC પિડિયાટ્રીશીયન | રૂ. 50000/- |
DEIC મેડીકલ ઓફિસર ડેન્ટલ | રૂ. 25000/- |
DEIC ફિઝીયોથેરાપીસ્ટ | રૂ. 15000/- |
DEIC ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ | રૂ. 15000/- |
DEIC સાયકોલોજીસ્ટ | રૂ. 11000/- |
ઓપ્ટોમેટ્રિસ્ટ | રૂ. 12500/- |
DEIC અર્લી ઇન્ટરવેન્શનીસ્ટ-સ્પેશિયલ એજ્યુકેટર | રૂ. 11000/- |
લેબોરેટરી ટેક્નીશીયન | રૂ. 13000/- |
ડેન્ટલ ટેકનીશીયન | રૂ. 12000/- |
RMNCH + A કાઉન્સેલર | રૂ. 16000/- |
JSSK કાઉન્સેલર | રૂ. 12000/- |
ઓફિસ આસીસ્ટન્ટ ટુ એ.એ.એચ. | રૂ. 12000/- |
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, પસંદગી પ્રક્રિયા વિષે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો
અરજી કઈ રીતે કરવી?
- ઉમેદવાર ફક્ત https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આરપીએડી/સ્પીડ પોસ્ટ/કુરિયર/સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી શરૂ તારીખ : 18-02-2023
- અરજી છેલ્લી તારીખ : 28-02-2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
Advertisements