MDM અરવલ્લી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM અરવલ્લી ભરતી 2022 : અરવલ્લી જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝરની કુલ 06 જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : મહીસાગર જિલ્લા પંચાયત ભરતી 2023 : કાયદા સલાહકારની પોસ્ટ માટે હમણાં જ આવેદન કરો

MDM અરવલ્લી ભરતી 2022

મધ્યાહન ભોજન યોજના અરવલ્લી હેઠળ તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ અણસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM અરવલ્લી ભરતી 2022 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલMDM અરવલ્લી ભરતી 2022
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા06
સ્થળઅરવલ્લી
વિભાગમધ્યાહ્ન ભોજન વિભાગ અરવલ્લી
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટ નામજગ્યા
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર01
તાલુકા MDM સુપરવાઇઝર05

શૈક્ષણિક લાયકાત

  • ગ્રેજયુટ પાસ _ શૈક્ષણિક લાયકાત વિષે વધુ જાણકારી મેળવા માટે કૃપયા કરીને સત્તાવાર જાહેરાત તપાસો
આ પણ વાંચો : [APY] અટલ પેન્શન યોજના 2023 : 60 વર્ષથી વધુ ઉમરના લોકોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય

ઉમર મર્યાદા

  • 21 વર્ષ ઓછામાં ઓછી

પગાર ધોરણ

પોસ્ટ નામપગાર
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર10000 ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝર15000 ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ઇંટરવ્યૂ આધારિત

અરજી કઈ રીતે કરવી?

  • નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસ સુધીમાં અરજી કરવી
આ પણ વાંચો : જિલ્લા હેલ્થ સોસાયટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here