ગુજરાત સરકારીની મોટી જાહેરાત : ખેડૂતોને મળશે ૩ લાખની સહાય

ડ્રેગન ફ્રુટ ખેતી સહાય યોજના ગુજરાત : ગુજરાત સરકારે ડ્રેગન ફ્રુટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે, જાણો શું છે સમાચારમાં કમળના ફળની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહક સહાય ડીબીટીમાંથી સીધી ખેડૂતના ખાતામાં ચૂકવવામાં આવશે.

ડ્રેગન ફ્રુટની ખેતી માટે સહાય યોજના ૨૦૨૨

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું કે કમલમ ફળ એટલે કે ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા ખેડૂતોને કુલ રૂ.1000 લાખ તેમજ કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત ખેડૂતોને રૂ.650 લાખની આર્થિક સહાય કરવામાં આવશે.

આ પણ વાંચો : સાબર ડેરી દ્વારા ભરતી ૨૦૨૨

ડ્રેગન ફ્રુટની ખેતી માટે કેટલી સહાય મળશે?

હેક્ટર દીઠ 3 લાખ અને 4.50 લાખની સહાય ડ્રેગનફ્રૂટનું વાવેતર કરતા સામાન્ય જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહતમ 3 લાખની સહાય અને અનુ.જન.જાતિ-અનુ.જાતિના ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ મહત્તમ 4.50 લાખની સહાય કરવામાં આવશે.

આ પણ વાંચો : વરરસાદની સીજનમાં જૂનાગઢમાં જોવા લાયક નજારો

રાજ્યના ખેડૂતોને થશે મોટો ફાયદો

ડ્રેગનફ્રૂટમાં મહત્વના વિટામિન્સ અને મીનરલ્સ સારી માત્રામાં રહેલા હોઈ વાવેતર માટે સહાયના કાર્યક્રમથી આ પાક હેઠળનો વિસ્તાર ઝડપથી વધારી શકાય તેમ છે, તેમજ પરદેશમાંથી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય તેમ છે. ગુજરાતના તાત-ખેડૂતને શરૂઆતના ઉંચા રોકાણ સામે જરૂરી નાણાકીય સહાય મળે તો ગુજરાતનો ખેડૂત અન્ય દેશોમાં નિકાસ દ્વારા વિદેશી હુંડીયામણ કમાવવાની વિપુલ તકો મળશે. કમલમ ફળના વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવનાર સહાય સીધીજ ખેડૂતના ખાતામાં DBTથી ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો : BSNL અને જીઓ માં મફત રીચાર્જ ઓફર

3 લાખ પ્રતિ હેક્ટર અને 4.50 લાખ પ્રતિ હેક્ટર

વધુમાં વધુ રૂ. ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા સામાન્ય જાતિના ખેડૂતોને હેક્ટર દીઠ 3 લાખ અને વધુમાં વધુ રૂ. એક હેક્ટર મર્યાદામાં SC/ST ખેડૂતોને પ્રતિ હેક્ટર 4.50 લાખ આપવામાં આવશે.