સરકારી મુદ્રણાલય વડોદરા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ પર ભરતીની જાહેરાત

સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી 2023: એપ્રેન્ટીસશીપ અધિનિયમ 1961 હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ ઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બરવાળા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી 2023

સરકારી મુદ્રણાલય વડોદરા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

સરકારી મુદ્રણાલય વડોદરા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલસરકારી મુદ્રણાલય વડોદરા ભરતી 2023
પોસ્ટ નામઓફસેટ મશીન માઈન્ડર, બુક બાઈન્ડર અને અન્ય
કુલ જગ્યા31
નોકરી સ્થળવડોદરા-ગુજરાત
અરજી છેલ્લી તારીખ20-03-2023
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

  • ઓફસેટ મશીન માઈન્ડર,
  • બુક બાઈન્ડર અને અન્ય
આ પણ વાંચો : Upstox Se Paise Kaise Kamaye? | ઘરે બેઠા પૈસા કમાવવાનું બેસ્ટ એપ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડરધોરણ 8 પાસ
ઓફસેટ મશીન માઈન્ડરએસ.એસ.સી. પાસ (ધોરણ 10 પાસ)
ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટરઆઈ.ટી.આઈ. (ડી.ટી.પી. કોર્સ) પાસ
ઓફીસ ઓપરેશન એક્ઝીક્યુટીવ (બેંક ઓફિસ)એચ.એસ.સી. પાસ (ધોરણ 12 પાસ)

ઉમર મર્યાદા

  • દરેક ટ્રેડ માટે વય મર્યાદા તારીખ 20-032023ના રોજ 14 વર્ષથી ઓછી હોવી જોઈએ નહી.

પગાર ધોરણ

  • ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકારશ્રી દ્વારા નિયત કરેલ માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટાથયેલ ગણાશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

ઓફસેટ મશીન માઈન્ડર ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ કરેલ હશે તેને 01 વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે.

દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

આ પણ વાંચો : GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ જાહેર 2023 : ઓનલાઈન ચેક કરો

ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરી, ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા 390001ને મળી રહે તે રીતે મોકલી આપવી.

મહત્વપૂર્ણ તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ20-03-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here