GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ જાહેર 2023 : ઓનલાઈન ચેક કરો

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા મલ્ટી પર્પસ હેલ્થ વર્કર MPHW પરીક્ષાના પરિણામો ઓનલાઇન પોસ્ટ કરવામાં આવશે. નિયમો દ્વારા, GPSSB MPHW પરિણામ સ્કોરકાર્ડ સાથે એકસાથે જાહેર કરવામાં આવે છે. હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે આવતી કાલે એટલે કે તારીખ 13-02-2023 ને સોમવારના રોજ સેનેટરી ઇન્સ્પેકટર એટલે કે મલ્ટી પર્પસ હેલ્થ વર્કર (mphw) નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવશે.

GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ 2023

GPSSB MPHW પરિણામ 2023 જાહેર: તારીખ 13-03-2023 ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું ભરતી બોર્ડના પ્રમુખ હશમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે. નીચે પરિણામ કઈ રીતે જોવું અને કયા જોવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે.

ભરતી બોર્ડ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ MPHW
ભરતી વર્ષ 2022-23
પરિણામ તારીખ 13-03-2023
સતાવર જાહેરાત www.gpssb.gujarat.gov.in

આ પણ વાંચો : PGVCL દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી

GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ કઈ રીતે તપાસવું?

પરિણામ જોવા માટે નીચે આપેલ પગલાં અનુસરો.

  • પગલું ૦૧ : ઉમેદવારને સૌ પ્રથમ www.gpssb.gujarat.gov.in પર જવું.
  • પગલું ૦૨ : ત્યાર બાદ Result વિભાગમાં જવું.
  • પગલું ૦૩ : ત્યાં GPSSB MPHW Result ઉપર ક્લિક કરો.
  • પગલું ૦૪ : લિન્ક ખોલો, એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખો.
  • પગલું ૦૫ : ત્યાં માહિતી દાખલ કરીને તમારું પરિણામ તપાસો.

GPSSB સેનેટરી ઇન્સ્પેકટર પરિણામ માટે મહત્વપૂર્ણ લિંક

પરિણામ જોવાની લિંક અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો