[VMC] વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

VMC દ્વારા ભરતી 2024 : વડોદરા મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડના પદ માટે સીધી ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

VMC દ્વારા ભરતી 2024

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

VMC દ્વારા ભરતી 2024 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામવડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
અરજી શરૂઆતની તારીખ29 ડિસેમ્બર 2023
અરજીની અંતિમ તારીખ12 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામજગ્યાઓ
મેડિકલ ઓફિસર47
સ્ટાફ નર્સ56
MPHW58
સિક્યોરીટી ગાર્ડ59
કુલ જગ્યાઓ220

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
મેડિકલ ઓફિસરMBBS ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન
સ્ટાફ નર્સB.sc નર્સિંગ
MPHW12 પાસ + સરકાર માન્ય સંસ્થામાથી MPHW
સિક્યોરીટી ગાર્ડ8 પાસ

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર45 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
મેડિકલ ઓફિસર70,000
સ્ટાફ નર્સ13,000
MPHW13,000
સિક્યોરીટી ગાર્ડશ્રમ અને રોજગાર વિભાગ ગુજરાતના નિયમો અનુસાર

પસંદગી પ્રક્રિયા

  • VMCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ અથવા કસોટી દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ29 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ12 જાન્યુઆરી 2024

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો