ઉત્તમ ડેરી અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ઉત્તમ ડેરીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી નોકરી મેળવવાની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2023

ઉત્તમ ડેરી અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ઉત્તમ ડેરી અમદાવાદ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઉત્તમ ડેરી
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ16 સપ્ટેમ્બર 2023
અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ16 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટhttps://uttamdairy.com/

પોસ્ટનું નામ

એરિયા જનરલ મેનેજરહેડ
સ્ટોર ઈન-ચાર્જએન્જીનીયર
કેમિસ્ટમાઇક્રોબાયોલોજિસ્ટ
ગ્રેડરપેકિંગ ઓપરેટર
ઓફિસરસુપરવાઈઝર
જુનિયર આસિસ્ટન્ટવેટરનીટી ઓફિસર

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, ઉત્તમ ડેરીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

  • આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, ઉત્તમ ડેરી એ એક ખુબજ જૂની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે જેમાં તમને અન્ય સંસ્થાઓની સરખામણીમાં સારો પગાર મળી શકે છે. પગાર સંબંધિત માહિતી તમને ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

પસંદગી પ્રક્રિયા

  • ઉત્તમ ડેરીની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તરીકે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કરવા માટે અનુભવને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે અરજી ઓફલાઈન માધ્યમ પોસ્ટ અથવા કુરિયરથી કરવાની રહેશે.
  • કવરની ઉપર તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે લખવાનું રહેશે.
  • અરજી કરવાનું સરનામું – ઈન-ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર, અમદાવાદ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યૂસર, યુનિયન લિમિટેડ, ઉત્તમ ડેરી, સુખરામનગર નજીક, ગોમતીપુર, અમદાવાદ – 380 021 છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ16 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ25 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો