ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023 : ધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧’ની જોગવાઈઓ અનુસાર બેન્કને,કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ” તથા બેન્ક સંલગ્ન ટ્રેડ અંતર્ગત એપ્રેન્ટીસના નિયમોને આધિન નીચે પ્રમાણેના ધોરણો અનુસાર એપ્રેન્ટીસ જોઈએ છે.

આ પણ વાંચો : સોનું ચાંદી ખરીદનાર માટે ખુશખબર, આજે થયો ભાવોમાં ઘટાડો જાણો આજના ભાવ

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ધી સૂરત પીપલ્સ કો-ઓ બેન્ક લિ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામધી સૂરત પીપલ્સ કો-ઓ. બેન્ક લિ
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
નોકરી સ્થળસુરત
છેલ્લી તારીખ18/03/2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન ફોર્મ ભરી પછી જમા કરાવવું

પોસ્ટ

  • કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ
આ પણ વાંચો : DRDO દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • ITI COPA TRADE સાથે (NCVT/SCVT) અથવા સ્નાતક

ઉમર મર્યાદા & પગાર

નિયમો પ્રમાણે

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અને જન્મ તારીખના પુરાવાની ઝેરોક્ષ કોપી તથા www.apprenticeshipindia.gov.in પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યાં હોવા અંગેની પ્રિન્ટ સાથેની અરજી સેન્ટ્રલ ઓફિસના ઉપરોકત સરનામે, પર્સોનલ ડિપાર્ટમેન્ટ (ત્રીજા માળે) તા. ૧૮-૦૩૨૦૨૩ સુધીમાં કરવી. અરજીમાં સંપર્ક માટેનો ફોન નંબર જણાવવો હિતાવહ છે.

  • રજીસ્ટર્ડ/સેન્ટ્રલ ઓફિસ “વસુધારા ભવન, ટીમલીયાવાડ નાનપુરા, સુરત – ૩૯૫૦૦૧
  • ફોનઃ (+૯૧૦૨૬૧) ૨૪૬૪૬૨૧ થી ૪૬૨૪

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ18/03/2023
આ પણ વાંચો : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા CVO ની જગ્યાઓ માટે નવી ભરતી જાહેર

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here