AnyRoR 7/12 Utara Gujarat 2023 | 7/12 અને 8-અ ની ઓનલાઇન નકલ મેળવો @anyror.gujarat.gov.in

jamin mapni

દેશ ડિજીટલ યુગમાં હાલ પ્રગતિ કરી રહ્યો છે. દેશ અને ગુજરાતમાં ઘણી બધી સેવાઓ ઓનલાઈન થઈ રહી છે. રાજ્ય સરકાર હેઠળ ઘણા બધા વિભાગોમાં Online Portal અમલી બનેલ છે. જેમાં Digital Gujarat Portal પર તો રાજ્યની અંદાજીત 193 જેટલી સેવા અને યોજનાઓનો લાભ મેળવી શકો છે. ખેડૂતો માટે પણ ikhedut Portal બનાવવામાં આવ્યું છે. હવે … Read more