SGG યુનીવર્સીટી દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SGG યુનીવર્સીટી દ્વારા ક્લાર્ક તથા અન્ય જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા ભરતી 2022 : SSGU ગોધરા દ્વારા હમણાં એક ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં ક્લાર્ક તથા અન્ય પોસ્ટો માટે ઉમેદવારોની જરૂરીયાત છે. આ ભરતીને લગતી શૈક્ષણિક લાયકાત, ઉમર મર્યાદા, પગાર ધોરણ અને અન્ય માહિતી નીચે આપેલી છે. SGG ગોધરા ભરતી 2022 શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ગોધરા દ્વારા તાજેતરમાં એક ભરતીની … Read more