RRB Recruitment 2024 । રેલવેમાં 9 હજારથી વધારે પદ પર ટેક્નિશિયનની ભરતી,પગાર, અરજી ફી સહિતની સંપૂર્ણ માહિતી

RRB Recruitment 2024

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : રેલવે વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ભારતીય રેલવેમાં 9000 ટેકનિશિયનની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. અરજી પ્રક્રિયા 9 માર્ચ 2024થી શરુ થશે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ … Read more