RRB Recruitment 2024 । રેલવેમાં 9 હજારથી વધારે પદ પર ટેક્નિશિયનની ભરતી,પગાર, અરજી ફી સહિતની સંપૂર્ણ માહિતી

RRB Recruitment 2024, ઇન્ડિયન રેલવે ભરતી : રેલવે વિભાગમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા ભારતીય રેલવેમાં 9000 ટેકનિશિયનની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવી છે. અરજી પ્રક્રિયા 9 માર્ચ 2024થી શરુ થશે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024 રાખવામાં આવી છે. એટલે કે ઉમેદવારો 30 દિવસની અંદર અરજી કરી શકે છે.

ઇન્ડિયન રેલવે ભરતી અંતર્ગત ટેકનિશિયન માટે લાયકાત, પગાર, અરજીની ફી, અરજી કરવાની તારીખ, વયમર્યાદા સહિતની તમામ વિગતો જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

RRB technician recruitment 2024 | રેલ્વે વિભાગમાં ભરતી 2024

સંસ્થા Rrb ભારતીય રેલ્વે વિભાગ
પોસ્ટ ટેકનીશીયન
કુલ જગ્યા 9144
અરજી પ્રક્રિયા ઓનલાઈન
છેલ્લી તારીખ 8 એપ્રિલ 2024
Rrb ભારતીય રેલ્વે વિભાગ

રેલ્વે વિભાગમાં કુલ જગ્યાઓ

ભારતીય રેલ્વે વિભાગે 2024 માં રેલ્વે ભરતી બોર્ડ (RRB) માં 9144 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે. વધુ વિગતો માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાતોનો સંદર્ભ લો.

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ + આઈટીઆઈ
  • ડિપ્લોમા
  • B.sc
  • ભારતીય રેલ વિભાગમાં અરજી કરવા માટે જુદી જુદી લાયકાત માટે અરજીઓ મંગાવવામાં આવી છે વધુ માહિતી માટે તમે સત્તાવાર જાહેરાત વાંચી શકો છો.

ઉંમર મર્યાદા

ભારતીય રેલ્વે વિભાગ માટે અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને મહત્તમ 36 વર્ષની હોવી જોઈએ.

અરજી ફી

  • જનરલ/OBC/EWS – ₹ 500
  • SC/ST/સ્ત્રી – ₹ 250

પસંદગી પ્રક્રિયા

  • CBT લેખિત પરીક્ષા
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

પગાર ધોરણ

  • ટેકનિશિયન ગ્રેડ I સિગ્નલ ₹ 29,200
  • ટેકનિશિયન ગ્રેડ III ₹ 19,900
  • ભારતીય રેલવે વિભાગમાં બે અલગ અલગ ગ્રેટ મુજબ 19,900 અને 29,200 એમ શરૂઆત પગાર રહેશે.

રેલવે ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • મતદાર ઓળખ કાર્ડ
  • બેંક પાસબુક
  • પાન કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • ITI માર્કશીટ
  • અન્ય જરૂરી દસ્તાવેજો

અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ તમારે આરઆરબી ની ઓફિસિયલ વેબસાઈટ સર્ચ કરવાની રહેશે.
  • ત્યારબાદ જરૂરી સત્તાવાર નોટિફિકેશન વાંચવાની.
  • ત્યારબાદ તમે જે પોસ્ટ માટે લાયકાત ધરાવું છું તેના પર એપ્લાઈ બટન પર ક્લિક કરો.
  • તેમાં તમારી બેઝિક માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફીની ચૂકવણી કરો.
  • Submit બટન ઉપર ક્લિક કરો.
  • ભવિષ્ય માટે અરજી ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

મહત્વની તારીખ

ફોર્મ ભરવાની શરૂ તારીખ 9 માર્ચ 2024
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 એપ્રિલ 2024

મહત્વની લીંક

સતાવાર જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો