NHM વલસાડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

વલસાડ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય પ્રોગ્રામ હેઠળ અને નેશનલ હેય મિશન અંતર્ગત મંજૂર થયેલ AM/FHW ની સામે ખાલી રહેલ જગ્યાઓ પર કરાર આધારીત સતે ૧૧ માસ માટે ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. ઈચ્છુક ઉમેદવારોએ … Read more