શિમલા મનાલીને ઝાંખા પાડે તેવા ગઢ ગીરનારના કુદરતી વરશાદી દ્રશ્યો

પહાડ ઉપરથી પાણીના વહેતા ઝરણા મનમોહક દ્રશ્યો સર્જાયા જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વત પર સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે પર્વતીય વિસ્તારમાં વહેતા ધોધનો રમણીય નજારો જોવા મળ્યો હતો. સતત વરસાદના કારણે ગિરનારના પગથિયા પરથી વહેતા પાણીનો ધસમસતા પ્રવાહના કારણે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત ગિરનાર જંગલ વિસ્તારમાં વરસાદથી કુદરતી … Read more