હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા ભરતી 2022

હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા ભરતી 2022 ઓનલાઇન અરજી કરો: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ એક મહારત્ન સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (CPSE) છે જે વિવિધ એન્જિનિયરિંગ, પેટ્રોકેમિકલ પ્રોફેશનલ, R&D પ્રોફેશનલ અને અન્ય જગ્યાઓની ભરતી માટે ઑનલાઇન / ઑફલાઇન અરજીઓ આમંત્રિત કરે છે. હિન્દુસ્તાન પેટ્રોલીયમ દ્વારા ભરતી 2022 HPCL ભરતી 2022 294 જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો: … Read more