સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઘરે બેઠા રૂબરૂ જેવી મુલાકાતનો અનુભવ કરો

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઘરે બેઠા રૂબરૂ જેવી મુલાકાતનો અનુભવ કરો

ભારતની આઝાદીની ચળવળ દરમિયાન અને એ પછી રજવાડાંના વિલીનીકરણમાં અતિ મહત્વની ભૂમિકા અદા કરીને અપ્રતિમ યોગદાન આપનાર ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલનું આ વિશાળ પ્રતીક છે. એક સંગઠિત રાષ્ટ્ર તરીકે ભારતની એકતા-અખંડિતતાના કેન્દ્રપુરુષ એવા સરદાર વલ્લભભાઇ પટેલના ખૂબ ઊંચેરા વ્યક્તિત્વને આ પ્રતિમા દુનિયા સમક્ષ રજૂ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી, … Read more