આગામી 5 દિવસ માટે ગાજવીજ સાથે વરસાદ ની કરાઈ આગાહી, સમગ્ર ગુજરાત માં થશે ધોધમાર વરસાદ
મિત્રો હાલ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે ત્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગાહીમાં જણાવતા કહ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે. તો બીજી તરફ આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતા જણાવ્યું છે કે, 26 અને 27 જૂન પછી વડોદરા આણંદ-ખેડામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. વલસાડ જિલ્લાની … Read more