નીતિ આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : પગાર 70000 થી શરુ

નીતિ આયોગ ભરતી 2022: કેન્દ્ર સરકાર ના નીતિ આયોગ દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલ્સ ની 28 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.કેન્દ્ર સરકાર માં નોકરી કરવા માટે ઉમેદવારો માટે આ નોકરીની સુવર્ણ તક છે.આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર 2022 છે.નીતિ આયોગ દ્વારા 13 સપ્ટેમ્બર ના રોજ આ ભરતી માટે નોટિફિકેશન બહાર … Read more