ગુજરાત પોસ્ટમેન ભરતી 10-12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત

ગુજરાત પોસ્ટમેન ભરતી 10-12 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત

ગુજરાત પોસ્ટમેન ભરતી 2022: ગુજરાત સ્ટેટ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ (ગુજરાત પોસ્ટલ સર્કલ) એ પોસ્ટમેન, MTS અને ટપાલ સહાયકની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ, ગુજરાત પોસ્ટલ સર્કલ કુલ 188 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 25 ઓક્ટોબર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેની અધિકૃત વેબસાઇટ @dopsportsrecruitment.in … Read more