ગુજરાત ટુરીઝમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુજરાત ટુરીઝમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડે નીચે આપેલ વિગતો મુજબ TCGLના યુનિટ દ્વારકા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ હેઠળ એપ્રેન્ટિસની પોસ્ટ માટે અનુબંધમ વેબ પોર્ટલ દ્વારા જોબ ફેર – 42 નું આયોજન કર્યું છે. તો જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો 07-11-2022નાં રોજ આપેલ સ્થળ પર હાજર રહે. ગુજરાત ટુરીઝમ ભરતી 2022 … Read more