ગુજરાત ઈ- નગર મોબાઈલ એપ : 50 થી વધુ નગરપાલિકાની સેવાઓનો લાભ ઘરે બેઠા

જન્મ અને મરણના દાખલાની નોંધણી કરવો ઘરે બેઠા આ એપ દ્વારા

ગુજરાત સરકાર દ્વારા ઇ નગર મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ્લિકેશન નગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે ઓનલાઈન અનેક સેવાઓ પૂરી પાડે છે. આ લેખ દ્વારા આપણે ઇ નગર પોર્ટલ વિશે વિગતવાર ચર્ચા કરીશું. અમે આ પોર્ટલ પર કેવી રીતે સેવાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે તેની વિગતવાર ચર્ચા કરીશું. વાચકોને આ પોર્ટલ પર … Read more