હવે આવકનો દાખલો મેળવો ઘરેબેઠા ઓનલાઇન ફક્ત 10 મિનિટમાં,જાણો સંપૂર્ણ માહિતી

આવકનો દાખલો

ગ્રામ્ય વિસ્તારનાં લોકોને માં કાર્ડ કે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકનાં દાખલા માટે હવે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીને અધિકૃત કરવાનો નિર્ણય કર્યો હોવાથી ગામડાનાં લોકોને આ દાખલા માટે તાલુકા કચેરીએ ધકકા ખાવા પડતા હતા તે હવે નહિ થાય અને સમય – ખર્ચની બચત થશે.જીહા, હવે તમારે આવકનો દાખલો કાઢવા માટે કચેરી કે પંચાયતના ધક્કા ખાવાની … Read more