તમારા આધાર કાર્ડમાં બદલાવ કરો ઘરે બેઠા 10 મિનિટમાં: જન્મ તારીખ, નામ વગેરે…

આધાર કાર્ડ

આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર વિના સરકારી અને ખાનગી કામ કરવું મુશ્કેલ છે. જો તમારા આધારની માહિતી ખોટી હોય તો પણ તમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવા નિયમો અનુસાર, હવે તમે ઘરે બેઠા તમારું સરનામું અને જન્મ તારીખ સરળતાથી સુધારી શકશો. આધાર કાર્ડ અપડેટઃ ભારતમાં … Read more