[SVNIT] સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થામાં આવી વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે 12 પાસ માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જબરદસ્ત તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SVNIT ભરતી 2023

SVNIT – સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

SVNIT ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થા
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન તથા ઓફલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.svnit.ac.in/

પોસ્ટનું નામ

  • જુનિયર આસિસ્ટન્ટ
  • ડેપ્યુટી લાઈબ્રરીયન
  • મેડિકલ ઓફિસર

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
જુનિયર આસિસ્ટન્ટધોરણ- 12 પાસ અથવા તેની સમકક્ષ
ડેપ્યુટી લાઈબ્રરીયનપુસ્તકાલય વિજ્ઞાન / માહિતી વિજ્ઞાન / દસ્તાવેજીકરણમાં માસ્ટર ડિગ્રી
મેડિકલ ઓફિસરMBBS અથવા તેની સમકક્ષ

ઉમર મર્યાદા

પોસ્ટઓછામાં ઓછી ઉમરવધુમાં વધુ ઉમર
જુનિયર આસિસ્ટન્ટ18 વર્ષ27 વર્ષ
ડેપ્યુટી લાઈબ્રરીયન18 વર્ષ50 વર્ષ
મેડિકલ ઓફિસર18 વર્ષ35 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટપગાર
જુનિયર આસિસ્ટન્ટરૂપિયા 21,700 થી 69,100 સુધી
ડેપ્યુટી લાઈબ્રરીયનરૂપિયા 78,800 થી 2,09,200 સુધી
મેડિકલ ઓફિસરરૂપિયા 56,100 થી 1,77,500 સુધી

પસંદગી પ્રક્રિયા

  • સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા/ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની ફાઇનલ પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SVNIT ની સત્તાવાર વેબસાઈટ https://svnitntrecruitment.mastersofterp.in/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે પ્રિન્ટ સાથે તમામ પુરાવાઓ તથા દસ્તાવેજો જોડી દો અને સંસ્થાના સરનામે ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટથી મોકલી દો.
    • અરજી ફોર્મ મોકલવાનું સરનામું – ડેપ્યુટી રજીસ્ટ્રાર (એસ્ટાબ્લિશમેન્ટ), સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઈચ્છાનાથ, ડુમસ રોડ, સુરત – 395 007, ગુજરાત છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ 02 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ16 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો