[SPMCIL] પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

SPMCIL દ્વારા ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નોટ છાપકામ કરતી સરકારી કંપનીમાં વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SPMCIL દ્વારા ભરતી 2023

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – SPMCIL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

SPMCIL દ્વારા ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 નવેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટhttps://www.spmcil.com/

પોસ્ટનું નામ

પોસ્ટનું નામ
સુપરવાઈઝર
આર્ટિસ્ટ
સેક્રેટરિયલ આસિસ્ટન્ટ
જુનિયર ટેક્નિશિયન

શૈક્ષણિક લાયકાત

  • સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે. લાયકાતો માટે જાહેરાત અવશ્ય વાંચવી.

ઉમર મર્યાદા

પોસ્ટનું નામવયમર્યાદા
સુપરવાઈઝર30 વર્ષ
આર્ટિસ્ટ28 વર્ષ
સેક્રેટરિયલ આસિસ્ટન્ટ25 વર્ષ
જુનિયર ટેક્નિશિયન

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
સુપરવાઈઝરરૂપિયા 27,600 થી 95,190 સુધી
આર્ટિસ્ટરૂપિયા 23,190 થી 85,570 સુધી
સેક્રેટરિયલ આસિસ્ટન્ટરૂપિયા 23,190 થી 85,570 સુધી
જુનિયર ટેક્નિશિયનરૂપિયા 18,780 થી 67,390 સુધી

પસંદગી પ્રક્રિયા

સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની નીચે મુજબની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • પુરાવાઓની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SPMCIL ની સત્તાવાર વેબસાઈટ https://cnpnashik.spmcil.com/ વિઝીટ કરો.
  • અહીં તમને વેબસાઈટ ના ઉપરના ભાગમાં “Recruitment” નો ઓપ્શન જોવા મળશે.
  • તેની નીચે તમામ પોસ્ટ જોવા મળશે. તમે જે પોસ્ટ ઉપર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સંપૂર્ણ વિગતો ભરો તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરો.
  • ફોર્મ ભરાઈ ગયા બાદ હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ19 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ18 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો