સોના ચાંદી ના ભાવ માં થયો ઘટાડો જુઓ આજના ભાવ

સોનાના ભાવમાં 481 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે સોનાની કિંમત 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જામકારી આપી છે. સિક્યોરિટીઝ પ્રમાણે વૈશ્વિક ધાતુ બજારોમાં સકારાત્મક સંકેતોને કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. સિક્યોરિટીઝ પ્રમાણે દિલ્હીમાં ચાંદીની કિંમત 555 રૂપિયાની તેજીની સાથે 63,502 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદીની કિંમત 62,947 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહી હતી.

સોનાના ભાવ

સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે અને ઘટી રહ્યા છે. આજે એટલે કે 5 જુલાઈએ દેશમાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. દેશમાં 22 કેરેટ 1 ગ્રામ સોનાની કિંમત 48,100 છે. આગલા દિવસે તેની કિંમત 48,000 રૂપિયા હતી. એટલે કે, 100 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઉછાળો. તે જ સમયે, લખનૌમાં તેની કિંમત 48,250 રૂપિયા છે, જે આવતીકાલે 48,150 રૂપિયા હોવાનું કહેવાય છે.

વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1841 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. પરંતુ ચાંદીની કિંમત 24.16 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી.

એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે, અમેરિકા અને યૂરોપિયન યૂનિયન તરફથી પ્રોત્સાહન પેકેજની આશામાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.

ચાંદી ના ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1841 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. પરંતુ ચાંદીની કિંમત 24.16 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ રહી હતી.

એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યુ કે, અમેરિકા અને યૂરોપિયન યૂનિયન તરફથી પ્રોત્સાહન પેકેજની આશામાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.

સૌથી વધુ ભાવ ક્યારે થયો

7 ઓગસ્ટ, 2020 તે દિવસ હતો જ્યારે સોના-ચાંદીએ એક નવો રેકોર્ડ બનાવ્યો. સોનું અને ચાંદી પોતાના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. 7 ઓગસ્ટે સોનાએ 5600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલટાઈમ હાઈના સ્તરને પાર કર્યું, જ્યારે ચાંદી 77840 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી. સોનું અત્યાર સુધી આશરે 7700 રૂપિયા નીચે આવ્યું છે, જ્યારે ચાંદી આશરે 18000 રૂપિયા પ્રતિ કિલો સુધી નીચે આવી છે.

સોના ચાંદીના ભાવ વિષે નિષ્ણાતો નો મત

સોનાના ભાવને લઈને નિષ્ણાતોના અભિપ્રાય પણ આવી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થશે. ભારત સરકારે સોના પરની આયાત જકાતમાં મોટો વધારો કર્યો છે. આ સિવાય રશિયાએ G7 દેશોમાં સોનાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં સોનાની કિંમતમાં ઘટાડો થવાની કોઈ સંભાવના નથી. નિષ્ણાતોના મતે MCX પર સોનું 53 હજારની ઉપર જઈ શકે છે. અન્યથા સોનું તેની રેકોર્ડ હાઈ 56,200 સુધી પણ જઈ શકે છે.

આજનો ભાવ

સોનાનો ભાવ 52,230
ચાંદીનો ભાવ 58,850