[SBI] સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં આવી 2000 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત

SBI ભરતી 2023 : બેંકમાં કામ કરવું એ દરેક યુવાનોનું સપનું હોય છે.. ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સારા સમાચાર લઈને આવ્યું છે. SBIએ 2 હજાર જગ્યા માટે ભરતી બહાર પાડી છે.. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી કરવામાં આવશે.. SBI Recruitment 2023 જે માટેની પ્રક્રિયા તમે ઓનલાઈન કરી શકો છો..

SBI ભરતી 2023

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસરની ભરતી માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પરથી તમે અરજી કરી શકો છો.. આ અરજી તમે 27મી સપ્ટેમ્બર સુધી કરી શકો છો. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે અરજી કરવા માટે છેલ્લી તારીખ, પોસ્ટનું નામ, અરજી કરવા માટે જરૂરી આધાર પુરાવા અને સર્ટીફિકેટ અને ક્યાંથી અરજી કરશો તે જણાવીએ…

SBI ભરતી 2023 – હાઈલાઈટ્સ

ભરતી સંસ્થાSBI બેંક
જગ્યાનુ નામપ્રોબેશનરી ઓફીસર
અરજી મોડઓનલાઇન
નોકરીનું સ્થળઓલ ઇન્ડીયા
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ7-9-2023 થી 27-9-2023
સત્તાવાર વેબસાઇટsbi.co.in

પોસ્ટનું નામ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
પ્રોબેશનરી ઓફીસર2000

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામલાયકાત
પ્રોબેશનરી ઓફીસરઅરજી કરનારા ઉમેદવારો માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતક હોવા જોઈએ.

ઉમર મર્યાદા

  • SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

પગાર ધોરણ

  • ₹15,000 પ્રતિ મહિનાના

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોએ નોકરી મેળવવા માટે સૌતી પહેલાં પ્રિલિમ્સ પરીક્ષાને પાસ કરવાની રહેશે. જે બાદ પ્રિલિમ્સમાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે. જે ઉમેદવારો મુખ્ય પરીક્ષા પાસ કરશે, તેમને સાઇકોમેટ્રિક ટેસ્ટ, ગ્રુપ એક્સરસાઇઝ અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોએ ફેઝ – II અને ફેઝ – IIIમાં અલગ-અલગ પાસિંગ માર્ક્સ મેળવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવી?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સતાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/probationary-officers પરથી તમે અરજી કરી શકો છો.. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ એડમિટ કાર્ડ તમને ઓક્ટોબરના બીજા અઠવાડિયે મળષે… જ્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા PO પ્રિલિમ્સ પરીક્ષા નવેમ્બરમાં અને મુખ્ય પરિક્ષા ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં યોજાઈ શકે છે..

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ7-9-2023
અરજી કરવાની છેલ્લી તારીખ27-9-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો