રોજગાર કચેરી વલસાડ દ્વારા મોટી ભરતીની જાહેરાત

ગુજરાત યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર અને તાલીમ વિભાગ, ગાંધીનગર દ્વારા સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ વલસાડ ખાતેના તાલીમાંવર્ગના આયોજનના ભાગરૂપે સંચાલન માટે ૪૫ દિવસ માટે કરાર આધારિત કામગીરી માટે રૂા. ૨૦,૦૦૦/- ના ફિક્સ વેતનથી કો-ઓર્ડીનેટરની નિમણુંક કરવા માટે પુરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવા માટે જિલ્લા રોજગાર કચેરી વલસાડના ઈમેલ આઇડી employmentvalsad@gmail.com અથવા નગરપાલિકા, સભાગૃહ પહેલો માળ, વલસાડ ખાતે તા. ૭-૬-૨૦૨૨ સુધીમાં રૂબરૂ અરજી આપવાની રહે

રોજગાર કચેરી વલસાડ ભરતી

રોજગાર કચેરી વલસાડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા સંયોજક ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

રોજગાર કચેરી વલસાડ ભરતી – હાઈલાઈટ્સ

જાહેરાત કરનાર સંસ્થા રોજગાર કચેરી વલસાડ
પોસ્ટ સંયોજક
નોકરીનો પ્રકાર કરાર આધારિત
નોકરી સ્થળ વલસાડ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ 07.09.2022

પોસ્ટ

  • સંયોજક

શૈક્ષણિક લાયકાત

  • કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • 20,000 રૂપિયા પ્રતિ મહિના ફિક્સ વેતન

અરજી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા ઈચ્છુક ઉમેદવાર પોતાના જરૂરી દસ્તાવેજો સાથે આપેલા સરનામે સમયસર હાજર રહે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 07.09.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here

Leave a Comment