ICPS તાપી દ્વારા કરી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ, તાપી માટે ૧૧ માસના કરાર આધારીત તદ્ન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવાની થાય છે, જે માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા ૨૧ થી ૪૦ વર્ષની ઉંમર સુધીના ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
Advertisements
Advertisements
ICPS તાપી ભરતી 2022
સંકલિત બાળ સુરક્ષા યોજના વિભાગ તાપી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતા તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
ICPS તાપી ભરતી 2022- હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | સંકલિત બાળ સુરક્ષા યોજના |
પોસ્ટ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 04 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
નોકરી સ્થળ | તાપી / ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર |
પોસ્ટ
- જીલ્લા બાળ સુરક્ષા અધિકારી
- સુરક્ષા અધિકારી
- સામાજિક કાર્યકર
- ઓઉટરીચ વર્કર
શૈક્ષણિક લાયકાત
જીલ્લા બાળ સુરક્ષા અધિકારી
- MEM/M5W/MR5/
- મનોવિજ્ઞાન
- સમાજશાસ્ત્ર એમ.બી.એ.
- (H.R.) સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૫% સાથે ઉત્તીર્ણ
સુરક્ષા અધિકારી
- મનોવિજ્ઞાન સમાજશાસ સાથે અનુસ્નાતક લઘુત્તમ
- ૫૫% સાથે ઉત્તીર્ણ
સામાજિક કાર્યકર
- મૌવિજ્ઞાન/ સમાજશાસ સાથે અનુસ્નાતક લઘુત્તમ ૫૦%, સાથે ઉત્તીર્ણ
ઓઉટરીચ વર્કર
- મનોવિજ્ઞાન/ સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ ૫૦. સાથે ઉત્તીર્ણ
ઉમર મર્યાદા
- ન્યુનતમ : 21 વર્ષ
- મહતમ : 40 વર્ષ
પગાર ધોરણ
- 11000 થી 33250 રૂપિયા .
નોંધ : ઉપર દર્શાવેલ પગાર કોઈ એક પોસ્ટનો નથી. પ્રસ્તુત ભરતીમાં પગાર ઉમેદવારની પોસ્ટ પ્રમાણે ચુકવવામાં આવશે. વધુ માહિતી માટે કૃપા કરીને સત્તાવાર જાહેરાત વાંચો
પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઈન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)
મહત્વપૂર્ણ લીંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |