[RMC] રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

RMC ભરતી 2023 : રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ જગ્યાઓ (RMC ભરતી 2023) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે RMC વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે.

RMC ભરતી 2023

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

RMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામરાજકોટ મહાનગર પાલિકા (RMC Recruitment)
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓ219
નોકરી સ્થળરાજકોટ / ગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ10-01-2024
અરજીનો પ્રકારઓનલાઈન

પોસ્ટનું નામ

  • સીસ્ટમ એનાલીસ્ટ : 02
  • ગાર્ડન સુપરવાઈઝર : 02
  • વેટરનરી ઓફિસર : 01
  • ગાર્ડન આસીસ્ટન્ટ : 12
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (લાઈબ્રેરી) : 02
  • આસીસ્ટન્ટ લાઈબ્રેરીયન : 04
  • જુનિયર સ્વીમીંગ ઈન્સ્ટ્રક્ટર (ફિમેલ) : 04
  • ફાયર ઓપરેટર (પુરૂષ) : 64
  • જુનિયર ક્લાર્ક : 128

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી ઉમર18 વર્ષ
વધુમાં વધુ ઉમર35 વર્ષ

પગાર ધોરણ

  • 39,000 થી 1,26,600 રૂપિયા પ્રતિ મહિનાના

અરજી ફી

બિનઅનામત કેટેગરીના ઉમેદવારોએ રૂ.૫૦૦/- (પાંચ સો પુરા) અરજી ફી તરીકે ભરવાના રહેશે જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ.૨૫૦/-(બસ્સો પચાસ) અરજી ફી તરીકે ભરવાના રહેશે. આ અરજી ફી માત્ર અને માત્ર ઓનલાઈન/નેટ બેન્કિંગથી જ સ્વીકારવામાં આવશે. અરજી ફી ભર્યા બાદ ઉમેદવારે પોતાનો અરજી નં. તથા ટ્રાન્ઝેક્શન આઈ.ડી.સાચવી રાખવાના રહેશે. અરજી ફી ભર્યા બાદ રીફંડ આપવામાં આવશે નહિ. ફી ભર્યા વગરની અરજી રદ્દ થવા પાત્ર રહેશે. અરજી ફી ન ભરનાર ઉમેદવારને કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા/સ્ક્રીનિંગ ટેસ્ટ/મૌખિક ઇન્ટરવ્યુ પૈકી નિમણુંક અધિકારી દ્વારા જે કાર્યપદ્ધતિ નિયત કરવામાં આવશે તેમાં બેસવા દેવામાં આવશે નહિ.

પસંદગી પ્રક્રિયા

RMC ભરતી 2023 માટે અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે આપેલા તબક્કાઓ પાર કરવા જરૂરી છે.

  • મેરિટ-આધારિત
  • દસ્તાવેજોની ચકાસણી

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ21-12-2023
અરજી કરવાની છેલ્લી તારીખ10-01-2024

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો