PM Kisan 15th Installment : પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો જાહેર, તમારા ખાતામાં 2 હજાર આવ્યા કે નહીં ચેક કરો @pmkisan.gov.in

PM Kisan 15th Installment: : ખેડૂત મિત્રો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે . ગુજરાત સરકાર દ્વારા પીએમ કિસાન નો 15 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે . આ આપતો 15 નવેમ્બર 2023 ના દિવસે જમા કરવામાં આવેલ છે . જો મિત્રો તમે તમારા હપ્તાનું સ્ટેટસ જોવા માગતા હોય તો આ લેખને ધ્યાનપૂર્વક વાંચજો આ લેખમાં અમે સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે પીએમ કિસાનના 15 માં હપ્તાનું સ્ટેટસ કઈ રીતના જોવું તે અંગેનું તમામ માહિતી આજના લેખમાં આપેલ છે .

PM KISAN 15 મો હપ્તો

યોજના નું નામ પ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્ય દેશ નાં તમામ રાજ્યો
લાભાર્થી દેશ નાં ખેડૂતો
પ્રધાનમંત્રી કિસાન યોજના 2023

પીએમ કિસાન 15મો હપ્તો

ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થવાના હેતુસર ચાલુ કરવામા આવેલી આ યોજનામા દર વર્ષે 3 હપ્તા જમા કરવામા આવે છે. આમ વર્ષે કુલ રૂ.6000 ની આર્થીક સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામા જમા કરવામા આવે છે. PM કિસાન યોજના 15 મો હપ્તો 15 નવેમ્બર 2023 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, અત્યાર સુધીમા આ યોજના મા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. હવે PM Kisan 15th Installment એટલે કે પીએમ કિસાન યોજના 15 મો હપ્તો જમા કરવામા આવશે. 15 મો હપ્તો જમા કરવાની તારીખ આવી ગઇ છે. ચાલો જાણીએ આ 15 મો હપ્તો કયારે જમા કરવામા આવશે અને તેનુ સ્ટેટસ કઇ રીતે ચેક કરવુ.

લિસ્ટ માં તમારું નામ ચેક કરો અહીંથી

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

15મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

  • સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 15મો હપ્તો નહીં મળે.

PM KISAN ઉપયોગી લિંક

PM કિસાન યોજનાની વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો