આજના સોના ચાંદીના ભાવ 2023। Gujarat Today Gold / Silver Rate 2023 : સોનાના ભાવમાં અચાનક વધારો, ચેક કરો આજનો સોના-ચાંદીનો ભાવ

તાજેતરમાં ભારતીય ધાતુ બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે, જેના કારણે સંભવિત ખરીદદારોમાં મૂંઝવણ ઊભી થઈ છે. જો કે, સોનું ખરીદવા માંગતા લોકો માટે આ એક અદ્ભુત તક રજૂ કરે છે, જે ચૂકી જાય તો ખેદજનક હોઈ શકે છે.આ આર્ટીકલમાં આપણે આજના સોનાં – ચાંદીના ભાવ 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

સોના અને ચાંદીના ભાવ

પોસ્ટનું નામ આજના સોના – ચાંદીના ભાવ
પોસ્ટ કેટેગરી સમાચાર
તારીખ 17/11/2023
વાર શુક્રવાર
આજના સોના – ચાંદીના ભાવ

આજના સોના ચાંદીના ભાવ

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાની કિંમત 61040/ રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે આજે ગુરુવાર સવારે ₹ 61500/ રૂપિયા પર પહોંચી ગઈ છે. એ જ રીતે શુદ્ધતાના આધારે સોનું અને ચાંદી મોંઘા થયા છે.

હવે સોના ચાંદીના ભાવ જુઓ એપ્લિકેશન દ્વારા

  • સોનાની જીવંત કિંમત.
  • MCX બુલિયનના લાઇવ ભાવિ ભાવને ટ્રૅક કરો.
  • સોના અથવા ચાંદીના નવીનતમ સમાચાર.
  • સોના અને ચાંદીની આગાહી.
  • નીચેના શહેરોમાં સોનાનો દર.

મુખ્ય ભારતીય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ

  • દિલ્હી: 22 કેરેટ સોનાની કિંમત ₹ 611900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત ₹ 75000/ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
  • મુંબઈ: 22 કેરેટ સોનાની કિંમત ₹ 61040/ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત₹ 75000/રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
  • કોલકાતા: 22 કેરેટ સોનાની કિંમત ₹ 61040/ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત ₹ 75000/રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
  • ચેન્નાઈ: 22 કેરેટ સોનાની કિંમત ₹ 61470/ રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત ₹ 78000/રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

મોબાઈલ દ્વારા જાણો સોના ના ભાવ

ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે સોના ચાંદિના રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 નંબર પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને મેસેજ દ્વારા સોના ચાંદિના લેટેસ્ટ ભાવ મોકલવામા આવશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.co વેબસાઇટ પન ચેક કરી શકો છો.